રાજકોટ
News of Tuesday, 23rd February 2021

વોર્ડ નં.૧પમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ કોંગ્રેસનું નાક રાખ્યું: પેનલ વિજેતા

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧પમાં પૂર્વ વિપક્ષીનેતા વશરામ સાગઠીયા ત્થા મકબુલભાઇ દાઉદાણીની પેનલનો ભવ્ય વિજય થતા આ વોર્ડથી કોંગ્રેસે ખાતુ ખોલાવી અને વોર્ડ પોતાની પાસે જાળવી રાખ્યો હતો  તસ્વીરમાં શ્રી સાગઠીયા તેઓની વિજેતા પેનલ સાથે દર્શાય છે.

(4:20 pm IST)