રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટમાં વોર્ડ નં.3માં ભાજપનો ભવ્ય વિજય ટોટલ મળેલ મત આ મુજબ છે

Bjp

નરેન્દ્રસિંહ જાડેજા-21,840

બાબુભાઈ ઉધરેજા-19,576

અલ્કાબેન દવે -22,757

કુસુમબેન ટેકવાની-21,815

Congress

દાનાભાઈ હુંબલ  -7315

દિલીપભાઈ આસવાણી-7,598

ગાયત્રીબા વાઘેલા-8698

કાજલબેન-8329

(5:04 pm IST)