રાજકોટ
News of Tuesday, 23rd February 2021

રાજકોટમાં કોંગ્રેસના 37 અને આપના 68 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ

રાજકોટ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે પરિણામો જાહેર થતા કુલ 72 બેઠકોમાંથી કોંગ્રેસના 37 અને આપ ના 68 મળીને કુલ 187 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ હોવાનું સત્તાવાર જાહેર થયું છે

(8:37 pm IST)