રાજકોટ
News of Tuesday, 23rd February 2021

અમીન માર્ગ પર બાળકીને બચાવવા જતા એક્ટિવા સ્લીપ થતા દંપતી પટકાયા :બીજા બે બાઈક પણ સ્લીપ થયા : સામાન્ય ઇજા

રાજકોટ : શહેરના અમીન માર્ગ પર આજે બપોરે  રસ્તે પસાર થતી એક બાળકીને બચાવવા જતા એક્ટિવા સ્લીપ થતા એક્ટિવા સવાર દંપતી પટકાયા હતા આ દરમિયાન ત્યાંથી પસાર થતા બીજા બે બાઈક પણ સ્લીપ થયા હતા અને ચાલકોને સામાન્ય ઇજા થઇ હતી

(10:22 pm IST)