રાજકોટ
News of Friday, 23rd September 2022

સોમવારથી નવરાત્રીમાં શહેરના તમામ રાજમાર્ગો સાધુવાસવાણી રોડ તરફ

રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવની તૈયારીઓને અપાતો આખરી ઓપઃકાઠીયાવાડી સાફાથી સજજ કાર્યકર્તાઓની ટીમ સતત ખડેપગે રહેશેઃ પ્રિન્‍સ-પ્રિન્‍સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશેઃ જાણીતા ટીવી-ફિલ્‍મ દુનિયાના કલાકારોની હાજરીઃ સ્‍થળ પરથી પણ ડેઇલી પાસની વ્‍યવસ્‍થા:ફોર્મ જમા કરાવવા માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે(મો.૯૭૨૭૫ ૪૩૧૭૬) કાર્યાલયે સંપર્ક કરવો

રાજકોટઃ રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા આયોજીત અકિલા રઘુવંશીના બીટસ નવરાત્રી મહોત્‍સવની આયોજક ટીમના મિતેશભાઇ રૂપારેલીયા, હિરેનભાઇ તન્ના, પારસભાઇ ઉનડકટ, સાગરભાઇ તન્‍ના, જયદેવભાઇ રૂપારેલીયા, નૈનશભાઇ દાવડા, અમીતભાઇ પાબારી, રજનીભાઇ રાયચુરા, નિરવભાઇ પાંઉ, દિપકભાઇ કારીયા, રઘુરાજ રૂપારેલીયા સહિતના તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

સોમવારથી નવરાત્રીમાં રાજકોટમાં તમામ રાજમાર્ગો સાધુવાસવાણી રોડ તરફ, અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવના પાસ વિતરણ અંતીમ તબક્કામાં, પછી કહેતા નહી કે રહી ગયા, રઘુકુળ યુવા ગ્રુપના કાર્યકર્તાઓની ટીમ સતત ખડેપગે, કાઠીયાવાડી સાફાથી સજ્જ કાર્યકર્તાઓની ટીમ સતત ખડેપગે રહેશે. પ્રિન્‍સ-પ્રિન્‍સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં  આવશે. નવરાત્રી મહોત્‍સવ દરમ્‍યાન અને જાણીતા ટીવી-ફિલ્‍મ દુનિયાના કલાકાર ઉપસ્‍થિત રહેશે. સ્‍થળ પરથી પણ ડેઇલી પાસની સુંદર વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

આયોજક ટીમના જયદેવભાઇ રૂપારેલીયા, રજનીભાઇ રાયચુરા, રવી કક્કડ, રઘુરાજ રૂપારેલીયા, પરીમલ કોટેચા જયદીપભાઇ કારીયા (મગનલાલ આઇસ્‍ક્રીમ) સાગરભાઇ કક્કડ, માલવભાઇ વસાણી, નિશાદભાઇ સુચક, કિશનભાઇ પોપટ, નિરવભાઇ રૂપારેલીયા, પ્રકાશભાઇ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), પારસ કુંડલીયા, અલ્‍પેશ કોટક, ધર્મેન્‍દ્ર કારીયા, વાસુદેવ સોમૈયા(અંબીકા ફરસાણ), દર્શન રાજા, પાર્થ સચદે, નીરવ કક્કડ, ધવલ પોપટ, હાર્દિક રૂપારેલીયા, કલ્‍પીત ખંધેડીયા, દેવેન્‍દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, આકાશ લાખાણી, શુભમ કતીરા, વિજય, ભાવેશ કાનાબાર, પ્રશાંત પુજારા, સાગર ઠકરાર, નીખીલ સામાણી, પ્રીયાંત, હિરેન અનડકટ, જેકી કક્કડ, મિતેશ અનડકટ, ભદ્રેશ વડેરા, સાર્થક ગણાત્રા તેમજ મહિલા ટીમના રચનાબેન રૂપારેલ, બિંદીયાબેન અમલાણી, કોમલબેન રૂપારેલીયા, વૈશાલી રૂપારેલીયા, અંજલી વસાણી, આરતી કોટેચા, ડો.સ્‍વાતી દાવડા, ખુશ્‍બુ દાવડા, રોનકબેન પારેખ સહિતનાં કાર્યકરોની ટીમ સમગ્ર આયોજનને ક્ષતિશુન્‍ય બનાવવા પરિશ્રમની પરાકાષ્‍ઠા સર્જી રહ્યા છે.

અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થઇ રહ્યા છે. ખેલૈયાઓનો ખૂબ મોટો ઘસારો અને અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ફોર્મ જમા કરાવવા માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭૫ ૪૩૧૭૬) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રીરઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૨૬/૯/૨૦૨૨થી તા.૦૫/૧૦/૨૦૨૨ સુધી યોજાનાર અકિલા-રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવના ફોર્મ(૧) જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથચોક, કાલાવડ રોડ, (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે,(૩)મગનલાલ આઇસ્‍ક્રીમ, રેસકોર્ષ રીંગરોડ (૪) સંતોષ ડેરી ફાર્મ, ઇન્‍દીરા સર્કલ, (૫) અંબીકા ફરસાણ, કોટેચાચોક (૬) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૭) દર્શન મેચીંગ સેન્‍ટર, પંચાયતચોક (૮) રાજેન્‍દ્ર સોડા, ઓસ્‍કાર પ્‍લાઝા, સાધુવાસવાણીરોડ (૯) ધુબાકા શીંગ, રૈયારોડ, (૧૦) માંકેન્‍ડી, રાજપેલેસની સામે , સાધુવાસવાણીરોડ, (૧૧) બાલાજી સ્‍ટેશનરી, બાપાસીતારામચોક, રૈયારોડ (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટીચોક (૧૩) મનમંદીર કોલ્‍ડ્રીંકસ, રૈયારોડ, શાકમાર્કેટ પાસે, (૧૪) રાધેબ્‍યુટીકેર, ભકિતનગર સર્કલ, ગીતાનગર મેઇનરોડ, જયનાથ હોસ્‍પીટલ પાસે (૧૫) જલારામ ખમણ, બજરંગચોક, ગાંધીગ્રામ (૧૬) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ (૧૭) ચાવાલા ટી કાફે, સંતોષ ભેળની બાજુમાં, સર્વેશ્વરચોક (૧૮) કે.ડી.ડાન્‍સ એકેડમી, ૯-જંકશન પ્‍લોટ, (૧૯) રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૨૦) સપના સોડા, શ્રીહરિ નમકીનની બાજુમાં, કોટેચાચોક (૨૧)  જલારામ મંદિર, ભીલવાસ (૨૨) શ્રીવિનાયક એન્‍ટરપ્રાઇઝ ૨૫/૩૬ ન્‍યુ જાગનાથ પ્‍લોટ કોર્નર (૨૩) કાજલ જયુસ, વિરાણીચોક (૨૪) શ્રીહરિ ભગત, ગુંદાવાડી મેઇનરોડ (૨૫) રઘુવીર મેઘજી, જયુબેલી શાકમાર્કેટ (૨૬) રાઠોડ પાન, દાણાપીઠચોક (૨૭)જલારામ વેડીંગ કલેકશન, નિલકંઠનગર મેઇનરોડ (૨૮) શ્રીજલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણીરોડ (૨૯) જલારામ પાઉભાજી, રણછોડદાસજીબાપુના આશ્રમની બાજુમાં, કુવાડવા રોડ (૩૦) જલારામ અનાજ ભંડાર, જુનૂં માર્કેટીંગ યાર્ડ (૩૧) જયશ્રી અંબીકા જનરલ સ્‍ટોર (૩૨) ક્રિષ્‍ના મોબાઇલ શોપ ગોકુલધામ ગેઇટ સામે, કૃષ્‍ણનગર મેઇનરોડ (૩૩) અર્વા બ્‍યુટી ઝોન, નાણાવટી ચોકથી અંદર, રામેશ્વરચોક, રામેશ્વર હોલ પાસે (૩૪) સાગર ઇલેકટ્રીક, સ્‍વામીનારાયણ મંદિર બાજુમાં, કાલાવડ રોડ, (૩૫) જલારામ હોઝીયરી, પાટીદારચોક, સાધુવાસવાણીરોડ (૩૬) ગોપાલ મિલ્‍કશોપ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયારોડ, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે  મો. ૯૭૨૭૫ ૪૩૧૭૬, ૮૭૫૮૫ ૮૫૮૪૮ પર સંપર્ક કરવા શ્રીરઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

 સમગ્ર આયોજન અંગે અને ફોર્મ અંગેની વિશેષ માહિતી માટે કાર્યાલય, જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે(મો. ૯૭૨૭૫ ૪૩૧૭૬) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:24 pm IST)