રાજકોટ
News of Friday, 23rd September 2022

સેમ્સ પ્રોડકશન દ્વારા 'ઇન્ડિયાઝ ફેમસ ટોપ મોડેલ્સ-૨૦૨૨'ના સીઝન-૨ માટે ઓડીશન

રાજકોટ : સેમ્સ પ્રોડકશન પ્રેઝન્ટસની સીઝન ટુ લાવી રહ્યુ છે. ડાન્સીંગ, સીંગીંગ, મોડલીંગ, એકટીંગ, ટેલેન્ટ શો ઓલ ઓવર ઇન્ડિયામા હાલ ઓનલાઇન અને ઓફલાઇન ઓડીશન ચાલી રહ્યા છે. જેમાં પરફોર્મ કરનારને ટ્રોફી, ક્રાઉન, સર્ટીફીકેટ, ગીફટ આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ શોનું સંચાલન અમદાવાદના સની પંચાલ  (મો.૮૧૬૦૪ ૩૨૫૧૧) અને રાજકોટના સના ખાન  (મો.૮૭૩૪૦ ૩૧૮૬૨) કરી રહ્યા છે.

(3:40 pm IST)