રાજકોટ
News of Tuesday, 23rd November 2021

રાજકોટ શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ પદ પર વિજય થતા હાર્દિક કે રાજપુત પર અભિનંદન વર્ષા

રાજકોટ શહેર યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખ પદ પર વિજય થતા હાર્દિક કે રાજપુત ( પરમાર) ને અભિનંદન પાઠવતા રાજકોટ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આગેવાન  મહેશભાઈ રાજપુત,  રાજકોટ શહેર કોંગ્રેસ વિચાર સેલ ચેરમેન ભાવેશભાઈ ખાચરીયા, એ.સી સેલ રાજકોટ શહેર ચેરમેન નરેશ સાગઠીયા,રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પુર્વ મહા મંત્રી મોલેષ  મકવાણા નજરે પડે છે

(7:32 pm IST)