રાજકોટ
News of Wednesday, 23rd November 2022

કાલથી ૧૩ હજારના સ્‍ટાફની ત્રણ દિવસ બીજી તાલીમઃ તમામને બૂથ ફાળવાઇ ગયાઃ સવારથી રાજકોટના ૩૦૦ માઇક્રો ઓબર્ઝવરને પંચે તાલીમ આપી

આવતીકાલથી રાજકોટ શહેર-જીલ્લાની ૮ બેઠકના બૂથ ઉપરના અને અન્‍યો મળી કુલ ૧૩ હજારના સ્‍ટાફની જુદી જુદી જગ્‍યાએ સવારથી ત્રણ દિવસ તાલીમ શરૂ થશે : તમામ સ્‍ટાફને બૂથ ફાળવાયા છે : આ તાલીમ બાદ સ્‍ટાફનું ત્રીજુ રેન્‍ડેમાઇઝેશન કરવા તૈયારીઓ : દરમિયાન ચૂંટણી પંચના માસ્‍ટર ટ્રેનરો દ્વારા આજ સવારથી હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટના ૩૦૦ ઓબર્ઝવરને તાલીમ આપવાનું શરૂ

(3:18 pm IST)