રાજકોટ
News of Saturday, 25th March 2023

રાજકોટમાં રૂ.૫ લાખની લાંચ લેતા કેન્દ્રના ટોચના અધિકારી ઝડપાયા

રાજકોટની ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના એક ટોચના ઓફિસરને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇએ ઝડપી લીધેલ હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે

 

આજે બપોર પછી રાજકોટમાં ગિરનાર ટોકીઝ ની બાજુમાં આવેલ ડીજીએફટી ઓફિસના ચોથા માળને સીલ કરી સીબીઆઇએ ઝીણવટભરી છાનબીન કરી હતી અને પરપ્રાંતીય મનાતા વરિષ્ઠ અધિકારીને ઝડપી લીધાની વિગતો બહાર આવી છે.

(8:36 pm IST)