રાજકોટ
News of Thursday, 23rd June 2022

મીડીયા જગત માટે મોટા પરિવર્તનના એંધાણઃ કેન્‍દ્ર સરકારે સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ કોમ્‍યુનિકેશનની રચના જાહેર કરી

રાજકોટ : કેન્‍દ્ર સરકારે નવી  સંસ્‍થાકીય માળખુ રચી સેન્‍ટ્રલ બ્‍યુરો  ઓફ કોમ્‍યુનિકેશનની રચના કરી છે. આ નવી સંસ્‍થા ઇન્‍ફર્મેશન અને બ્રોડકાસ્‍ટીંગ મીનીસ્‍ટ્રી હેઠળ કાર્યરત રહેશે.

સરકાર ટુંક સમયમાં તેનું કાર્યક્ષેત્ર જાહેર કરશે. મીડીયા જગત માટે મોટું પરિવર્તન આવી રહ્યું છે.

(3:59 pm IST)