રાજકોટ
News of Thursday, 23rd June 2022

વોર્ડ નં. ૧૧ના વિવિધ પ્રશ્નો તાકિદે ઉકેલો : રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૧ના મવડી મેઇન રોડ પરનો સીમેન્ટ રોડ તાત્કાલીક રીપેર કરવા, ટાંકાનું કામ ઝડપી કરવા તથા જીવરાજપાર્કમાં પુરા ફોર્સથી પાણી વિતરણ સહિતના વિવિધ પ્રશ્નો તાકિદે ઉકેલવા વોર્ડ નં. ૧૧ કોંગ્રેસના પ્રમુખ કેતન તાળા દ્વારા મ્યુ.કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

(4:21 pm IST)