રાજકોટ
News of Tuesday, 24th November 2020

રાજકોટમાં હવે માસ્ક વગરનાનો ૧૦૦૦ દંડ ઉપરાંત કોરોનાં ટેસ્ટ

રાજકોટઃ શહેરમાં માસ્ક વગર નિકળનારા લોકોને તંત્ર દ્વારા રૂ. ૧૦૦૦ નો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ હવે કોઇ માસ્ક વગર ઝડપાશે તો તેને ૧૦૦૦ નો દંડ તો ભરવો પડશે પણ સાથો સાથ તેનો કોરોનાં ટેસ્ટ પણ ફરજીયાત કરાશે તેવો નિર્ણય લેવાયાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

(3:29 pm IST)