રાજકોટ
News of Friday, 25th June 2021

નશામુકત અભિયાન : ડ્રગ્સ વિરોધી ઝુંબેશ સંકલ્પ કરતા મ્યુ. કમિશનર

રાજકોટ : નશામુકત ભારત અભિયાન અંતર્ગત ૨૬ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવણી અનુસંધાને સંકલ્પ પત્ર/સહી ઝુંબેશમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર ચેનત નંદાણી, પી.એ. ટુ કમિશનર રવીન્દ્રસિંહ ચુડાસમા સહિત મનપાના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા અને સમાજ સુરક્ષા વિભાગના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.

(4:17 pm IST)