News of Friday, 25th September 2020
૧પ લાખના ચેક રિટર્ન કેસના અહેવાલ અંગે સ્પષ્ટતા
રાજકોટ તા. રપઃ રૂ. ૧પ લાખનો ચેક રિટર્ન થયાં અંગે સમય ટ્રેડીંગ કંપની વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ થયેલ હતી.
આ ફરીયાદના કામે તા. ૧૭-૯-ર૦ના અકિલામાં પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં આરોપીને હાજર થવા કોર્ટે સમન્સ કાઢવાનો હુકમ કર્યાનું પ્રસિધ્ધ થયેલ જે અંગે સમય ટ્રેડીંગ કંપનીના પાર્ટનર પ્રદિપભાઇ ખોડાભાઇ દાવેરા સામે કોર્ટે સમન્સ ઇસ્યુ કરેલ નથી તેવું તેમના વતી તેઓના એડવોકેટ ત્રિદેવભાઇ ઓે. માકડીયાએ સ્પષ્ટતા કરતાં જણાવેલ છે.
(3:39 pm IST)