News of Saturday, 25th September 2021
રાજકોટની સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં ડોકટરો વચ્ચે માથાકૂટ : ટોળા ઉમટ્યા : ઍક ડોકટરે બીજા ડોકટરને લાફો મારી દીધાની ભારે ચર્ચા આ ઘટના બાદ વોર્ડ નં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા અને મનહરભાઈ બાબરીયા સહિતના હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા : વધુ વિગતો મેળવાઈ રહી છે
રાજકોટની સિવિલ હોસ્પિટલના કે.ટી.ચિલ્ડ્રન વિભાગમાં ડોકટરો વચ્ચે માથાકૂટ : ટોળા ઉમટ્યા : ઍક ડોકટરે બીજા ડોકટરને લાફો મારી દીધાની ભારે ચર્ચા
આ ઘટના બાદ વોર્ડ નં.૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા અને મનહરભાઈ બાબરીયા સહિતના હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા : વધુ વિગતો મેળવાઈ રહી છે
(11:49 am IST)