News of Monday, 26th September 2022
રાજકોટમાં બે કલાકમાં ૮ મી.મી. વરસાદ વરસ્યો
રાજકોટમાં આજે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક કાળા ડિબાગ વાદળા છવાઈ ગયા હતા. આવા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો આ વરસાદ કલેક્ટર કંટ્રોલરૂમમાં બે કલાકમાં ૮ મી.મી. નોંધાયો હતો.
(9:41 pm IST)