રાજકોટ
News of Thursday, 25th November 2021

ભુપેન્દ્રભાઇ પટેલે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના નિવાસ સ્થાને મુલાકાત લીધી

રાજકોટઃ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા(મો.૯૮૨૪૨ ૩૯૨૪૪)  ના ખીરસરા નિવાસસ્થાનની શુભેચ્છા મુલાકાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને રાજ્યના શિક્ષણ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી, રાજ્ય કક્ષાના વાહનવ્યવહાર અને માનવ ઉડયાન પ્રવાસન વિભાગના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, પંચાયત વિભાગના મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા, રાજકોટના સાંસદસભ્ય શ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકોટના મેયર શ્રી ડૉ. પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી ચેતનભાઈ રામાણી, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી નાગદાનભાઇ ચાવડા, મનિષભાઇ ચાંગેલા વિગેરે ઉપસ્થિત રહેલ. જીલ્લા પંચાયત સદસ્ય દંડક શ્રી મુકેશભાઇ તોગડિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઇ કમાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ વસોયા, રાજકોટ લોધીકા સંઘના ડિરેકટર શ્રી મનસુખભાઈ સરધારા, રાજકોટ જીલ્લા યુવા ભાજપ અગ્રણી શ્રી જયેશભાઈ સાગઠીયા, કિશાન મોરચા મંત્રી શ્રી પ્રવિણસિંહ ડાભી, કિશાન મોરચા પ્રમુખ શ્રી પંકજભાઈ ગમઢા, રાજકોટ જીલ્લા્ બેંક ડિરેકટર શ્રી વિરભદ્રસિંહ જાડેજા, લોધીકા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભરતસિંહ જાડેજા, વિપુલભાઇ મોરડ, અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ખીમસુરીયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ કુગશીયા, મોહનભાઈ ખુટ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિશાલભાઈ ફાગલીયા, મહામંત્રી શ્રી પ્રવિણભાઇ માલકીયા, તાલુકા યુવા ભાજપ મહામંત્રી શ્રી ડો.પ્રકાશભાઈ વિરડા, ઉપપ્રમુખ શ્રી યુવરાજભાઈ કુવાડીયા, ભાજપ અગ્રણી શ્રી કિશોરભાઈ પાંભર, ઉધોગપતિ શ્રી અલ્કેશભાઇ ચાવડા, ખીરસરા સનાતન આશ્રમના શાસ્ત્રી શ્રી ભકિત પ્રસાદ સ્વામી, ખીરસરા ગામના આગેવાનો કિશોરસિંહ ઝાલા, રઘુવીરસિંહ જાડેજા, હાસ્ય કલાકાર શ્રી ધીરૂભાઈ સરવૈયા, માવજીભાઈ સાગઠીયા, માયાભાઇ ભરવાડ, વિક્રમભાઈ ભરવાડ, મચ્છાભાઇ ભરવાડ, મુકેશભાઇ મકવાણા, દિલીપભાઈ સરવૈયા, રાહુલસિંહ ઝાલા, ખુમાનસિંહ જાડેજા, પ્રવીણભાઈ ઠુંમર, પ્રવીણભાઈ પાધડાર, સંજયભાઈ બોરીચા, સંજયભાઈ દવે, અમિતભાઈ બોરીચા, મહેશભાઈ પીપળીયા, રસીકભાઈ મુંગરા, આયદાનભાઈ બોરીચા, સાદાભાઈ બોરીચા, રાજુભાઇ ભટ્ટ, વિપુલભાઈ કાથરોટીયા, ભરતભાઈ ડાભી, વાલભાઈ લકડ, રાજુભાઇ પટેલ વગેરે મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિતિ રહ્યા હતા.

(2:45 pm IST)