રાજકોટ
News of Thursday, 27th August 2020

એઇમ્સ માટે બાકી રહેતી ૩૭ એકર જમીનની પણ ફાળવણી કરતુ કલેકટર તંત્રઃ સરકારની મંજૂરી બાદ કાર્યવાહી

રાજકોટથી નજીક ખંઢેરી પાસે એઇમ્સ હોસ્પિટલ બની રહી છે...કુલ ર૦૦ એકર જગ્યામાં ૭ માળની હોસ્પીટલ બનશે. હોસ્પીટલ માટે ૩૭ એકર જગ્યા પરાપીપળીયાની ફાળવવા અંગે કલેકટરે મોકલેલી દરખાસ્ત સરકારે મંજૂર કરતા આ જગ્યા ગઇકાલે સાંજે એઇમ્સની ટીમને સીટીપ્રાંત-ર ચરણસિંહ ગોહીલ તથા તેમની ટીમ દ્વારા ફાળવી દેવાઇ છે હાલ જમીન લેવલીંગ અને કમ્પાઉન્ડ વોલ બની રહી છે.

(11:37 am IST)