News of Wednesday, 27th October 2021
રાજકોટ મનપાની ટાઉન પ્લાનીંગ શાખામાં ૧૯ કર્મચારીઓની અરસ પરસ બદલીઓ કરાઈ
૭ એટીપી, ૪ એ.ઈ., ૬ એ.એ.ઈ. તથા હેડ સર્વેયરને બીજા વોર્ડમાં ફરજ સોપતા ટાઉન પ્લાનીંગ અધિકારી એમ.ડી.સાગઠીયા
રાજકોટ : મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા દ્વારા એટીપી, એ.ઈ.,એ.એ.ઈ. તથા હેડ સર્વેયર સહિત કુલ ૧૯ કર્મચારીઓની અરસપરસ બદલીઓ કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.
(4:25 pm IST)