રાજકોટ
News of Saturday, 29th August 2020

રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને શરદી, ઉધરસની તકલીફઃ કોરોનાના લક્ષણો દેખાયા ?

ભાજપના વધુ એક ધારાસભ્ય કારોના સંક્રમીત થયાનું બીનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે જો કે અરવિંદ રૈયાણી ગઇકાલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહયાનું જાણવા મળે છે અને તેમણે કોરોનાનો ટેસ્ટ હજુ કરાવ્યો નથી

(1:01 pm IST)