News of Saturday, 29th August 2020
રાજકોટ હોસ્પિટલમાં સારવાર લેતો કોરોના પોઝિટિવ દર્દી એ.સી બંધ થતાં ગરમી સહન ન થતા કોવિડ હોસ્પિટલમાંથી ભાગવાની કોશિષ : ઝડપી લેવાયો
રાજકોટ : રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર લેતો કોરોના પોઝિટિવ દર્દી યુસુફ ઇશાક એ.સી બંધ થઈ જતા ગરમી સહન ન કરી શકતા કોવિડ હોસ્પિટલમાંથી ભાગવાની કોશિષ કરતા ફરજ પર ના સિક્યુરિટી સ્ટાફે ઝડપી લીધો..
(11:38 pm IST)