રાજકોટ
News of Friday, 30th July 2021

શહેરમાં આજે બપોર સુધીમાં એકેય રિપોર્ટ પોઝિટિવ નથી

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં '૦' કેસ નોંધાયોઃ કુલ આંક ૪૨,૭૯૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૧૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૮૯ ટકા થયોઃ હાલમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળઃ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ૬૨૧૯ નાગરિકોએ કોરોનાની રસી લીધી

(4:12 pm IST)