જયોતિ સોઈંગ મશીનનો ૬૦માં વર્ષમાં પ્રવેશ
આખા આટાના સિલાઈ મશીન પાર્ટસ સાથે ભારે ચાહના મેળવનાર
રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત આખા આટાના મિનરવા સિલાઈ મશીન સ્ટીલ પાર્ટ્સ સાથે ખુબ જ વ્યાજબી ભાવથી ગ્રાહકોને પુરા પાડી અને ગ્રાહકોમાં ચાહના મેળવનાર મે. જયોતિ સોઈંગ મશીન આજરોજ યશસ્વી કારકિર્દીના ૫૯ વર્ષ પુરા કરી અને ૬૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે.
અત્યારના કપરા સમયમાં ખુબ જ વ્યાજબી ભાવ, ઉત્તમ કવોલીટી અને આફટરસેલ સર્વિસના કારણે ગ્રાહકોને મિનરવા, સિંગર, ઉષા, લીમ્બડ બ્રાન્ડના સિલાઈ મશીનો, ફોલ છેડા મશીનો, બેગ કલોઝર મશીનો તથા ઈલેકટ્રીક મોટર સર્વોતમ કવોલીટીના પુરા પાડી અને ગ્રાહકોના સહકારથી ૬૦માં વર્ષમાં પ્રવેશ કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
૧૯૬૩ની સાલમાં સ્વ.વજુભાઈ કોટકે જે ગુણવતાના માપદંડ નકકી કરેલા હતા. તેના પગલે અત્યારે તેમના પુત્રી મહેશભાઈ કોટક (મો.૯૮૭૯૪ ૮૦૩૦૦)ના આયોજન હેઠળ હસમુખભાઈ ગણાત્રા અને લતીફ શેખ મહેનત કરી રહેલ છે.