News of Wednesday, 31st May 2023
બામણબોર ગમારા પરિવારનું ગોૈરવ વધારતો રૂદ્રાક્ષ
ધોરણ-૧૨માં ૯૬.૬૮ પીઆર
રાજકોટઃ બામણબોરના માલધારી પરિવારના પુત્રએ આજે જાહેર થયેલા ધોરણ-૧૨ના પરિણામમાં ઉચ્ચ ગુણ સાથે પાસ થઇ સમાજનું ગોૈરવ વધાર્યુ છે. રૂદ્રાક્ષ વસતાભાઇ ગમારાએ ૯૬.૬૮ પીઆર સાથે ઉતિર્ણ થઇ બામણબોર ગામ, ગમારા પરિવાર અને માલધારી સમાજનું ગોૈરવ વધાર્યુ છે.
(4:21 pm IST)