News of Saturday, 31st July 2021
હવે કલેકટરનું ૩૧ ઓગસ્ટ સુધી જીલ્લા માટે જાહેરનામુઃ કોવીડ ગાઇડલાઇન મુજબ લગ્ન માટે ૧પ૦ વ્યકિતની છૂટઃ તમામ ધંધા ચાલુ રાખી શકાશેઃ પરંતુ વેકસીનનો પ્રથમ ડોઝ ફરજીયાત
કોવીડ ગાઇડ લાઇન સંદર્ભે હવે જીલ્લા કલેકટરે ૩૧ ઓગસ્ટ સુધી જાહેરનામું બહાર પાડયું છેઃ લગ્નમાં ૧પ૦ વ્યકિત તો સ્મશાને ૪૦ ની છૂટઃ તમામ ધંધા ચાલુ રાખી શકાશે પરંતુ વેકસીનનો પ્રથમ ડોઝ ફરજીયાતઃ બાગ-બગીચામાં રાત્રે ૯ સુધી છૂટઃ સિનેમા-વોટર પાર્ક - સ્વીમીંગ પુલમાં ૬૦ ટકાની કેપેસીટી સાથે છૂટઃ માસ્ક-સેનેટાઇઝ ફરજીયાત
(3:25 pm IST)