News of Monday, 31st August 2020
કલેકટર કચેરીમાં કોરોનાનો ઉપાડોઃ ૧૫મો કેસઃ ડીઝાસ્ટર મેનેજમેન્ટના પ્રિયંક સીંઘનો રીપોર્ટ પોઝીટીવઃ ત્રણ કર્મચારી હોમ કવોરન્ટાઇન
રાજકોટઃ કલેકટર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસ મળી રહયા છેઃ આજે વધુ એક અધિકારી ઝપટે ચડયા : પ્રાંત કચેરીના ત્રણ કર્મચારી કવોરન્ટાઇન કચેરીમાં મુલાકાતીઓને રૂબરૂ મળવા ઉપર પ્રતિબંધ તકેદારીના પગલા
(10:39 am IST)