રાજકોટ
News of Monday, 31st August 2020

ડો.જીગર દેસાણી અને ડો.ખુશ્બુ દેસાણી કોરોના વોરીયર તરીકે સેવા આપે છેે

રાજકોટઃ સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના સુપુત્ર ડો. જીગર દેશાણી હાલ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનના આરોગ્ય કેન્દ્રમાં તથા પુત્રી ડો. ખુશ્બુ દેશાણી નાનામૌવા સ્થિત આરોગ્ય કેન્દ્રમાં ''કોરોના વોરીયર્સ'' તરીકે હિંમતભેર કાર્ય રહી રહયા છે.  આવી રીતે જીવના જોખમે ફરજ બજાવી રહેલ રાજકોટ અને સૌરાષ્ટ્ર-ગુજરાતના હજારો કોરોના વોરીયર્સ ડ્રાઇવરો-નર્સીઝ અને ડોકટર ભાઇ બહેનો, પોલીસ ઓફીસરો-કર્મચારીઓ જવાનોને લાખ લાખ સલામ.

(3:40 pm IST)