રાજકોટ
News of Friday, 31st December 2021

નો થર્ટી ફર્સ્ટ, યસ કન્ટ્રી ફર્સ્ટઃ રાત્રે દેશ ભકિતના ગીતો

રાજકોટ તા.૩૧,  ફેસબુક પેજ  દિનેશ બાલાસરા ઓફીસિયલ ઉપર ચાલી રહેલ રેડીઓ ચેનલ રાજકોટ લાઈવ રેડીઓ પર આજે વર્ષના અંતિમ દિવસે રાત્રે ૧૦ વાગે એક વિશેષ કાર્યક્રમનો થર્ટી ફર્સ્ટ, યસ કન્ટ્રી ફર્સ્ટ, પ્રસારિત થશે જેની રજુઆત દિનેશ બાલાસરા કરશે.  ભકિતગીતો અને દેશભકિત ગીતો ગુંજશે.

(3:04 pm IST)