રાજકોટ
News of Friday, 31st December 2021

પારીવારીક પ્રવાસ

રાજકોટઃ આત્મન યુવા ગ્રુપ દ્વારા તૃતિય પારીવારીક પ્રવાસ અંતર્ગત ખીજડીયા પક્ષી અભ્યારણ, પોશીત્રા મરીન સેન્ચ્યુરી, શિવરાજપુર બીચ, દ્વારકા વિ.ના પ્રવાસમાંં ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, જલ્પેશભાઇ વાઘેલા, મયુરભાઇ રાઠોડ, રાકેશ રાઠોડ, રાજહંસભાઇ માકડીયા, નિલેશ ગોહીલ, પરાગ રાઠોડ, નિશાંત ભોજાણી, અમીતભાઇ રાઠોડ, જીજ્ઞેશ વાણીયા, નિલેશભાઇ પરમાર, ઇશ્વર વાણીયા, જયદીપ વાઘેલા, મયુર ગોહીલ વગેરે જોડાયા હતા. 

(3:22 pm IST)