Gujarati News

Gujarati News

નિવૃત એસટી કર્મચારીની લાખોની જમીનમાં ઘુસી ૧૨ ઓરડી અને વોટર પ્‍લાન્‍ટ બનાવી લેવાયાઃ ખાલી કરવા ૨૦ લાખ મંગાયા!: રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે તુલસી બાગ નજીક હરિનગરના પ્‍લોટમાં ૨૦૦૬માં શખ્‍સો ઘુસી ગયા'તાઃ લેન્‍ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો : કલેક્‍ટરમાં અરજી થતાં પાંચ ઘુસણખોરો જગ્‍યા છોડી ગયાઃ બાકીના ચાર જણા સિંધા સભાડ, અમરા, ગીતા અને રવિ ઉર્ફ વાંકાએ જગ્‍યા ખાલી કરવાના ૮ લાખ માંગી ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બેને સકંજામાં લીધા : મવડીમાં આવેલી કિશોરભાઇ પરમારની લાખોની જમીન ચાર ઓરડી, બે મકાન બની ગયાઃ મિલન ઉર્ફ લાલો, ધનજી મકવાણા અને બાવા બાંભવા વિરૂધ્‍ધ તાલુકા પોલીસમાં ફરિયાદ : ત્રીજા કિસ્‍સામાં મધુવન સોસાયટીનો સાર્વજનિક પ્‍લોટ પચાવી પાડનારા બે ભાઇઓને માલવીયાનગર પોલીસે પકડયા access_time 4:13 pm IST