Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 78,168 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 37,66,108 થયો : 7,99,538 એક્ટિવ કેસ : વધુ 62,144 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 28,99,521 લોકોને કોરોનાને હરાવ્યો :વધુ 1027 લોકોના મોત સાથે મૃત્યુઆંક 66,460 થયો access_time 12:23 am IST

  • દેશમાં વધતો કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 68,766 પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંકડો 36,87,939 થયો : 7,84,539 એક્ટીવ કેસ : વધુ 64,435 દર્દીઓ સાજા થતા કુલ 28,37,377 લોકો રિકવર થયા : વધુ 818 લોકોના મોત સાથે મૃત્યુઆંક 65,435 થયો access_time 12:38 am IST

  • દિલ્હીમાં સીએએ વિરુદ્ધ તોફાનોમાં સંડોવાયેલ આરોપી મહિલા દેવાંગના કલીતા જામીન ઉપર મુક્ત : મે મહિનાથી તિહાર જેલમાં બંધ હતી : 25 હજાર રૂપિયાના જામીન ઉપર મુક્ત કરવાનો દિલ્હી હાઇકોર્ટનો આદેશ access_time 1:57 pm IST