Gujarati News

Gujarati News

મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતો કા પ્રભાવ કાર્યક્રમઃ હજારો ભાવિકોએ જૈન સંતત્વ પ્રત્યે ગૌરવની અનુભૂતિ કરી: યુવાચાર્ય પૂ.શ્રી મહેન્દ્રઋષિજી મ.સા, ઉપાધ્યાયપ્રવર પૂ શ્રી પ્રવીણઋષિજી મ.સા., રાષ્ટ્રસંત પૂ શ્રી નમ્રમુનિ મ.સા, પૂ શ્રી જ્ઞાનપ્રભાજી મ. અને પૂ શ્રી પ્રીતિસુધાજી મ. એ જૈનત્વને ગૌરવ બક્ષતી ઇતિહાસની ઘટનાને તાદ્રશ્ય કરી : ઢાલ અને તલવાર વગર ગાંધીજી એ અહિંસાના શસ્ત્રથી સ્વતંત્રતા મેળવી :પૂ મહેન્દ્રઋષિજી મ. સા. : યુગપુરુષોના જીવનના દરેક પૃષ્ઠમાં એક એક યુગ સમાએલો હોય છેઃ પૂ. શ્રી પ્રવિણઋષિજી મ.સા.: સંત એક એવા કૃષિકાર હોય છે જે ભવ્યજીવોની હદયધરા પર સંસ્કારોના બીજ વાવતાં હોય છેઃ પૂ. નમ્રમુનિ મ.સા. access_time 3:59 pm IST