Gujarati News

Gujarati News

  • ચૂંટણી પંચનું એલાન... ૨૯ નવેમ્બર પહેલા બિહારમાં ચૂંટણી થઇ જશેઃ ૧ લોકસભા અને ૬૫ વિધાનસભાની બેઠક ઉપર પણ ચૂંટણી થશેઃ ગુજરાતની પેટાચૂંટણી પણ સાથે યોજાય તેવી શકયતા access_time 3:46 pm IST

  • નવી દિલ્હી : જસ્ટિસ અરુણ મિશ્રા બુધવારે નિવૃત્ત થયા પછી સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ ન્યાયાધીશોની સંખ્યા ઘટીને ત્રીસ થઈ છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા ચોંત્રીસ છે. આમ સર્વોચ્ચ અદાલતમાં ચાર ખાલી જગ્યા અત્યારે પ્રવર્તે છે. access_time 8:49 pm IST

  • " શું આને કહેવાય વિકાસ ? " : પોતાના વિસ્તારના ખાબડ ખૂબડ રસ્તાઓથી વ્યથિત ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશનો આક્રોશ : જો આ રસ્તાઓ રીપેર નહીં થાય તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઈશ : પોતાની જ સરકાર સામે વ્યથા વ્યક્ત કરી access_time 8:26 pm IST