Gujarati News

Gujarati News

ઢેબર રોડ પરથી વિલેશ પરમારનું પત્‍નિ અને મિત્રની નજર સામે જ અપહરણઃ ક્રાઇમ બ્રાંચે મુક્‍ત કરાવ્‍યો મુળ સુરતનો કડીયા યુવાન વિલેશ આઠેક માસથી રાજકોટ રહેવા આવ્‍યો છેઃ ભક્‍તિનગર પોલીસે ટોળકી સામે ગુનો નોંધ્‍યો : અગાઉ સુરત રહેતો ત્‍યારે મનિષ પંડયા પાસેથી કિયા કાર ગિરવે રાખી તેને રૂા. ૨.૫ લાખ આપ્‍યા હતાં: મનિષે રાજસ્‍થાનના રાજેશ જોષી પાસેથી કાર ખરીદી રકમ ચુકવી નહોતીઃ વિલેશ પાસેથી કાર પાછી મેળવવા મનિષ, રાજેશ અને પાંચ અજાણ્‍યાએ રાજકોટ આવી તેને ઉઠાવી લીધો : મોડી રાતે ચોટીલા પાસેથી મુખ્‍ય અપહરણકર્તા રાજેશ જોષી, રાધેકૃષ્‍ણ ગુર્જર અને શિવરાજસિંઘ રાજપૂતને પીઆઇ વાય. બી. જાડેજાએ ઝડપી લીધાઃ ચોટીલાના બે શખ્‍સોની પણ પુછતાછ access_time 3:36 pm IST