Gujarati News

Gujarati News

  • કંગનાને ધમકી આપનારની તુરંત ધરપકડ કરોઃ મહિલા આયોગ અધ્યક્ષ : રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું છે કે એએનઆઇના હેવાલ મુજબ શિવસેના ધારાસભ્ય પ્રદીપ સરનાયકે ઇન્ટરવ્યુમાં અભિનેત્રી કંગના રાણૌતને ધમકી આપી છે. મુંબઇ પોલીસ તુરત તેની ધરપકડ કરે. આ પહેલા સરનાઇકે કહ્યું હતુ કે મુંબઇની સરખામણી 'પીઓકે' સાથે કરવા માટે કંગના વિરૂધ્ધ રાષ્ટ્રદોહનો ગુન્હો દાખલ કરો. access_time 12:48 pm IST

  • ૨૯ નવેમ્બર પહેલા વિધાનસભા પેટા ચૂંટણીઓ યોજાશેઃ દેશમાં લોકસભાની ૧ અને વિધાનસભાની ૬૪ બેઠકો ઉપર પેટા ચૂટણી યોજાશેઃ બિહાર વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાથે યોજાશે ઝી- ન્યુઝનો અહેવાલ access_time 5:48 pm IST

  • કોરોના રસી માટે રાહ જોવી પડશે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાયન્ટીસ ડો. સૈમ્યા સ્વામીનાથનના કહેવા મુજબ વૈશ્વિક વિતરણ માટે મોટાપાયે કોવિડ-૧૯ની વેકસીન ૨૦૨૧ના મધ્ય સુધી મળે તેવી શકયતા નથી. access_time 12:51 pm IST