Gujarati News

Gujarati News

ગોકુલધામ ક્‍વાર્ટરના કિશનને પત્‍નિ રાધિકાના પૂર્વ પ્રેમી હિરેને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્‍યો: કિશન સાથે પરણી ગયા પછી પણ હિરેન રાધિકાનો પીછો છોડતો નહોતો-તું કિશનને મુકીને મારી સાથે આવી જા તેવું સતત કહી હેરાન કરતો હતોઃ ચાર મહિના પહેલા આ કારણે ઘરે આવી તોડફોડ કરી જતાં ફરિયાદ કરી હતીઃ આ ફરિયાદ પાછી ખેંચી લેવા કહી સતત ધમકાવતો હતો : રાતે બારેક વાગ્‍યે કિશન ગોકુલધામના ગેઇટ પાસે હતો ત્‍યારે હિરેન, કાંચો સહિતના તૂટી પડયાઃ ૨૪ વર્ષના કિશન ડોડીયાએ વહેલી સવારે હોસ્‍પિટલમાં દમ તોડયોઃ અગાઉ રાધિકા આરોપી હિરેનને પ્રેમ કરતી હતી અને તેની સાથે પણ રહેતી હતીઃ પણ લગ્ન બાદ સંપર્ક તોડી નાંખતા હિરેનને ગમ્‍યું નહોતું : સમાધાન કરી લે નહિતર સારાવટ નહિ રહે...હિરેન ચાર મહિનાથી ધમકી આપતો હતો એ સાચી ઠરી : આરોપીઓ ભાગી જાય એ પહેલા માલવીયાનગર પોલીસે દબોચી લીધા access_time 3:36 pm IST