Gujarati News

Gujarati News

  • નરેન્દ્રભાઇના વડપણ હેઠળ સાંજે ૬ વાગે કેન્દ્રીય કેબીનેટની તાકિદની બેઠક : તે પહેલા સલામતી બાબતોની કેબીનેટ કમીટીની બેઠક પણ મળે તેવા નિર્દેશ access_time 3:29 pm IST

  • હવે શરદ પવાર અને દેશમુખને ધમકી મળી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેજીને હત્યાની ધમકી આપતા કોલ મળ્યા પછી હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ અને એનસીપી પક્ષના વડા શરદ પવારને પણ ધમકીભર્યા ટેલીફોન મળતાં ખળભળાટ મચી ગયો છે. access_time 11:05 pm IST

  • ડી.સી. જૈન (1991 ની બેચના આઈ.પી.એસ., રાજસ્થાન) સીબીઆઈમાં મુંબઇ યુનિટના ઝોનના વડાને બઢતી આપીને સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. access_time 7:31 pm IST