Gujarati News

Gujarati News

રાજકોટના રાજવી પરીવારને એ.એલ.સી. એકટ હેઠળ અપાયેલ અબજોની જમીનનો મામલોઃ સરકારે અપીલ કર્યા બાદ હવે ર૩મીએ સૂનાવણી: જે તે સમયે રાજકોટ-માધાપર-સરધારમાં તત્‍કાલીન મામલતદાર જાડેજાએ ૩૬પ એકર જગ્‍યા રાજવી પરીવારને ફાળવી દિધી'તી : ૩૦૩ એકર જગ્‍યા ફાજલ જાહેર કરેલ : રાજવી પરીવારને ફાળવી દેવાયેલ જગ્‍યા સામે તાત્‍કાલીક કલેકટરે અપીલ કરતા આખો કેસ હવે રાજકોટ સીટી પ્રાંત-૧માં ૬ વર્ષ બાદ ચાલશે : રાજકોટ-માધાપર-સરધારની વિવિધ સર્વે નંબર વાળી જમીનઃ સીટી પ્રાંત-૧ દ્વારા પૂર્વ-પヘમિ મામલતદાર અને રાજવી પરિવારને નોટીસો પાઠવી ર૩ મેના રોજ સુનાવણી માટે બોલાવ્‍યા : સરકાર સામે સ્‍વ. મનોહરસિંહજી જાડેજા, સ્‍વ. પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજજીના વારસદારો પ્રમિલાકુમારીબા પ્રદ્યુમનસિંહજી, સ્‍વ. અનિરૂધ્‍ધસિંહજી-પ્રહલાદસિંહજીના વારસદારો-રણસૂરવિરસિંહ અનિરૂધ્‍ધસિંહજી જાડેજા તથા મોહિનીબા જાડેજા-પ્રતિવાદીઓ... access_time 3:39 pm IST

સન્‍માન access_time 4:36 pm IST