Gujarati News

Gujarati News

શહેરમાં કાયદો-વ્‍યવસ્‍થાની સ્‍થિતિ સુધરી છે : પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ : કોરોના કાળમાં ઘરમાં પુરાઇને રહેલી જનતાએ ગત વર્ષોમાં તમામ ધાર્મિક ઉત્‍સવો-તહેવારો શાંતિપુર્ણ રીતે રંગે ચંગે ઉજવ્‍યા તે માટે પોલીસનો સજ્જડ બંદોબસ્‍ત કારણભૂત : આમ નાગરિક કોઇ પણ ઉચ્‍ચ અધિકારીઓને ફરીયાદ લઇ મળી શકે છે : ગયા વર્ષે ૧૭૩૮ નાગરિકોની નાની મોટી ફરીયાદો પોલીસ કમિશ્નર અને એડીશ્નલ પોલીસ કમિશ્નરે સાંભળી નિકાલ કર્યો : મોબાઇલ ચોરી અને વાહનચોરી અંગે ઇ-એફઆઇઆર નોંધવામાં ૮૬ ટકાના રેઇટ સાથે રાજકોટ પોલીસ રાજયભરમાં પ્રથમ રહી છે : ૨૦૨૩ દરમિયાન છોકરા-છોકરીના અપહરણના ૧૪૯ કિસ્‍સાઓ પૈકી ૧રર ને શોધી કાઢવામાં આવ્‍યા : ગાંજા, ચરસ, એમડી ડ્રગ્‍સ બાબતે જંગલેશ્વર, ઢેબર કોલોની, રૂખડીયા પરા, રામનાથ પરા સહીતના સ્‍થળો ઉપરથી વિક્રમી માદક દ્રવ્‍યો ઝડપી લેવાયા access_time 4:33 pm IST