Gujarati News

Gujarati News

સમગ્ર ગુજરાત ગોૈરવ લઇ શકે તેવું કામ રાજકોટ પોલીસ અને એસઓજીની ટીમે કર્યુ છેઃ હર્ષ સંઘવી: ગુજરાતની બોર્ડર ક્રોસ કરતાં પહેલા ગુનેગારો થર થર ધ્રુજે તેવું કામ કરવા બદલ ગૃહમંત્રીએ આપ્‍યા અભિનંદન : શહેર પોલીસને સારા કામ માટે શુભેચ્‍છા આપવાની સાથે એવી ટકોર પણ કરી કે-રીઢા ગુનેગારો સામે સશક્‍ત રીતે અને મજબુતાઇથી કામ કરજો, પણ સામાન્‍ય નાગરિકથી ભુલ થાય તો સાચી દિશામાં વાળજો : જીવના જોખમે લૂંટારૂઓ સામે બાથ ભીડી રંગેહાથ ઝડપી લેનાર રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને સમગ્ર ટીમના ‘મ્‍હોફાટ' વખાણ કરતાં ગૃહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી : આઝાદીના અમૃત મહોત્‍વસ નિમિતે ૨૫ હિન્‍દુ પાકિસ્‍તાની પરિવારોને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકત્‍વ અર્પણ કર્યુ અને મહાન દેશના નાગરિક બનવા બદલ આ તમામને અભિનંદન પાઠવ્‍યા : રાજકોટ ક્રાઇમ બ્રાંચના નવા લોગો ‘સતર્ક, સમર્થ, સશક્‍ત'નું અનાવરણ access_time 3:42 pm IST