Gujarati News

Gujarati News

સોશિયલ મિડીયા પર ગાડરિયા પ્રવાહ જેવો બોયકોટ ટ્રેન્‍ડ અતિ ભયજનકઃ ફિલ્‍મ જોયા વગર વિરોધ ન કરોઃ સિધ્‍ધાર્થ રાંદેરીયા: ‘ગુજ્જુભાઇ'ફેઇમ ઘર-ઘરમાં જાણીતા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્‍મોના દમદાર અભિનેતા-લેખક-નિર્દેશક બન્‍યા ‘અકિલા'ના અતિથિઃ ગોંડલમાં ચાલી રહેલા કાર્તિક આર્યનની ફિલ્‍મ ‘સત્‍ય પ્રેમ કી કથા'ના શુટીંગમાં લઇ રહ્યા છે ભાગઃ કિયારા અડવાણીના પિતાનો રોલ : નાટકનો કલાકાર ફિલ્‍મોમાં ભરપૂર ચાલે, ફિલ્‍મી કલાકારોને નાટકોમાં કામ કરવું અઘરૂ લાગેઃ આજના યંગ એક્‍ટર્સ ખુબ જ ખંતીલા અને કામ પ્રત્‍યે સમર્પિત : ગુજરાતી ફિલ્‍મોને દર્શકોની ખુબ જ જરૂરઃ નાટક અને ફિલ્‍મોમાં સ્‍ટોરી અને અભિનેતા એક બીજાના પુરકઃ ક્‍યારેક નબળા અભિનેતા સારી કહાની હોય તો પણ નભી જાયઃ વેબ શોનું ચલણ આજે આદત બની ગઇ છે, કોરોના મહામારીના કારણે ડિજીટલ માધ્‍યમને ભારતમાં બહુ ઝડપથી દિશા અને સફળતા મળી ગઇ access_time 11:48 am IST