Gujarati News

Gujarati News

તબિબ દંપતિના ૧૬ વર્ષના પુત્રને ઉઠાવી ખંડણી વસુલવાનો કારસો હતોઃ અપહરણકારોનું પગેરૂ દબાવતી ક્રાઇમ બ્રાંચ: હનુમાન મઢી નજીક નિર્મલા રોડ પર નાગરિક બેંક સોસાયટીમાં રાતે સાડા નવે બનાવઃ ૧૧ સાયન્‍સમાં ભણતા છાત્રને રાતે સવા નવે ફોન આવ્‍યો-બ્‍લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ છે નીચે આવી લઇ જાવઃ છાત્ર નીચે આવતાં કારમાં નાંખી અપહરણનો પ્રયાસ થયેલો : ઝપાઝપીમાં પડી જતાં પગમાં ઇજાઃ અપહરણકારો નંબર વગરની ઇકો કારમાં કોટેચા ચોક તરફ ભાગ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચ સાથે મળી સવાર સુધી તપાસનો ધમધમાટ કર્યા બાદ મહત્‍વની કડી મળીઃ છાત્રના પિતા જીજ્ઞેશભાઇ ખંધેડીયા અને માતા હેમાબેન ખંધેડીયા બંને ક્‍લિનીક ચલાવે છે : માલદાર પરિવાર પાસેથી મોટી રકમ મળશે તેવું માનીને જ પ્‍લાન કરેલો access_time 3:44 pm IST