Gujarati News

Gujarati News

આવતીકાલે બીગ સ્‍ક્રિન પર છવાશે અદભૂત ફિલ્‍મ ‘મિડલ ક્‍લાસ લવ': આ મારા જીવનની વાર્તા છેઃ રત્‍ના સિન્‍હા : મારા હૃદયને ટચ કરે છે ત્‍યારે જ હું હૃદયથી કામ કરી શકું છુઃ પ્રીત કમાણી : મને ચેલેન્‍જ સ્‍વિકારવી ગમે છેઃ ઇશા સિંહ : નાનપણથી જ બોલિવૂડની હિરોઈન બનવાનું સપનું આ ફિલ્‍મથી પૂર્ણ થવા જઈ રહ્યું છેઃ કાવ્‍યા થાપર : મધ્‍યમવર્ગીય પરિવારના યુવાનોને પડતી સમસ્‍યાઓને ખૂબ જ મનોરંજક રીતે રજૂ કરાઇ : પ્રીત કમાણી, કાવ્‍યા થાપર અને એશા સિંહ મુખ્‍ય ભૂમિકામાં : ફિલ્‍મના ટ્રેલરને જબરો પ્રતિસાદ : ફિલ્‍મની વાર્તા એક મધ્‍યમ વર્ગના છોકરાની પ્રેમ કહાની પર આધારિત છે, જે પાછળથી પ્રેમ ત્રિકોણ બની જાય છે. મધ્‍યમવર્ગ પરિવારમાં જન્‍મેલો કોલેજ છોકરો તેની પરિસ્‍થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે : પ્રખ્‍યાત દિગ્‍દર્શક અનુભવ સિન્‍હાના બનારસ મીડિયા વર્ક્‍સ અને ઝી સ્‍ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્‍મ મિડલ ક્‍લાસ લવ આવતીકાલે એટલે કે તા. ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ના રોજ બીગ સ્‍ક્રિન પર થશે રિલીઝ : પ્રીત કમાણી, અભિનેત્રી કાવ્‍યા થાપર અને ઇશા સિંદ્ય તેમજ લેખિકા ડિરેક્‍ટર રત્‍ના સિન્‍હા અકિલાના મહેમાન બન્‍યા access_time 11:31 am IST