Gujarati News

Gujarati News

SBIની બે બ્રાંચ સાથે ૧.૮૩ કરોડની ઠગાઇમાં સુત્રધાર ધવલ ચોકસી સહિત ત્રણ ઝડપાયા : ડમી ગ્રાહકો ઉભા કરી કોભાંડ: ધવલ, રાહુલ અને અઝીમ ખોટા ગ્રાહકો ઉભા કરી તેને પાંચ દસ હજાર વાપરવાની લાલચ આપી તેના નામે નકલી સોનાથી લોન લઇ પોતે ખાઇ જતાં! : એ-ડિવિઝન પોલીસે બે બેંક વેલ્યુઅર ધવલ ચોકસી, દિપક રાણપરા અને લોનધારક દિનેશ મૈયડને પકડ્યાઃ અગાઉ પકડાયેલા કોૈટુંબીક કાકો-ભત્રીજો જેલહવાલેઃ કુલ બે આરોપી પકડાયા હતાં: કુલ ૨૪ સામે ગુનો નોંધાયો હતોઃ પાંચ લાખથી ઉપરની લોન માટે બીજા વેલ્યુઅરની જરૂર હોઇ દિપકની ગયા વર્ષે જ નિમણુક થઇ હતીઃ ધવલને પેલેસ રોડ પર દૂકાન : જેના નામે લોન લેવાતી એને કહેવાતું તમને વાપરવા પુરતા પૈસા મળશે, તમારે લોન ભરવાની નથી!: આ રીતે દિનેશ મૈયડના નામે ચાર લોન લઇ તેને ૫૦ હજાર આપ્યા હતાં access_time 3:38 pm IST