Gujarati News

Gujarati News

રાજકોટ કલેકટર દ્વારા ચિંતન શીબીરમાં આરોગ્‍યમાં સચોટ નિદાનોતથા અદ્યતન ટેકનોલોજીના સાધનો અંગે ખાસ પ્રેઝન્‍ટેશન કરાશે: રાજકોટ જીલ્લાના અનેક આરોગ્‍ય કેન્‍દ્રોમાં અદ્યતન સાધનોનો અભાવ : અગ્ર સચિવને સૂચન બાદ આખો રીપોર્ટ આપશે:કલેકટરનો સંકેત નિદાન સેવાઓ ઉપર હવે ફોકસ કરવાની જરૂર છે : રાજકોટની સીવીલ હવે રીજીયનલ હબ છેઃ સીટી સ્‍કેન મશીન આશીર્વાદરૂપ:તાજેતરમાં વિંછીયા આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત દરમિયાન ડિલીવરી ઓછી થતી હોવાની ચોંકાવનારી બાબત બહાર આવી:સિવિલ હોસ્‍પિટલમાં દર્દીઓને અપાતા તોછડા જવાબો.. એકબારીથી બીજી બારીએ ધકેલવાની કામગીરીથી કલેકટર ચોંકી ઉઠયાઃ પગલા લેવાનો નિર્દેશ access_time 3:29 pm IST