Gujarati News

Gujarati News

મોજશોખ પુરા કરવા, માભો જમાવી રાખવા દાગીનાની જબરી શોખીન બિલ્‍કીસે ૧ાા કરોડની લૂંટનો પ્‍લાન ઘડેલોઃ જેલહવાલે: બિલ્‍કીસ અને તેનો પતિ હત્‍યાના ગુનામાં જેલમાં હતાં: બંને જામીન મુક્‍ત છેઃ પતિ યાકુબ હાલ દારૂના ગુનામાં ફરાર : કાવત્રા મુજબ મેનેજર વિશાલ શુક્‍લને બિલ્‍કીસના પિતા અને પુત્રએ પકડી રાખ્‍યો અને તેના હાથમાંથી ૧.૪૮ કરોડના દાગીના ઝૂંટવી બિલ્‍કીસ રૂમમાં પુરાઇ ગઇઃ થોડીવાર પછી બહાર આવી પિતા-પુત્ર સાથે કારમાં ભાગી છુટીઃ પણ શહેર છોડે એ પહેલા દબોચાઇ ગઇ : કાવત્રાના ભાગ રૂપે લૂંટના ત્રણ દિવસ અગાઉ બિલ્‍કીસ શો રૂમે ગઇ હતી અને રૂા. ૫૦૦૦ એડવાન્‍સ જમા કરાવ્‍યા હતાં : પોતાની પાસેના લાખોના દાગીના હત્‍યાના ગુનામાંથી છુટવામાં વપરાઇ ગયા હોઇ બીજા દાગીના માટે લૂંટ કરી access_time 3:31 pm IST