Gujarati News

Gujarati News

રાજકોટના એક્‍સપોર્ટ-ઇમ્‍પોર્ટના બે ધંધાર્થી સાથે ઇસ્‍ટ આફ્રિકાના દંપતિની ૪ાા કરોડની ઠગાઇઃ છેડતીના ગુનામાં ફસાવવાની ધમકી: માડાગાસ્‍કર રહેતાં જતીન અઢીયા અને તેની પત્‍નિ ફોરમ અઢીયા વિરૂધ્‍ધ શ્રેયસ સોસાયટીના રીકી પાબારીની ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ : પ્રારંભે ચોખા-ખાંડ મંગાવી નાણા ચુકવી આપ્‍યા બાદમાં ૭૬૫ ટન ચોખા અને ૫૩૦ ટન ખાંડ મંગાવી ૩.૫૯ કરોડનું બૂચ મારી દીધું: વેપારી રૂબરૂ માડાગાસ્‍કર ઉઘરાણીએ ગયા અને ફોન જોડયો તો ફોરમ અઢીયાએ કહ્યું-અહિથી જીવતું જવું હોય તો પૈસા ભુલી જાઃ હવે પતિ-પત્‍નિ રાજકોટ રહેવા આવ્‍યાઃ વેપારીએ ફરી ઉઘરાણી કરતાં ફોરમે કહ્યું-એકેય રૂપિયો આપવાની નથી, થાય એ કરી લેજે, હું ખુબ રૂપિયા લઇને આવી છું, મારુ કોઇ કંઇ બગાડી નહિ શકે! access_time 3:19 pm IST