Gujarati News

Gujarati News

દિલ્હીની જેમ ગુજરાતમાં પણ દલિત સમાજ માટે ‘જય ભીમ યોજના’ લાગુ કરવામાં આવશેઃસફાઇકર્મીઓના પગાર વધારીશું અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને તમને કાયમી નોકરી આપીશું : 'આપ'ની સરકાર બનશે તો 10 લાખ સરકારી નોકરીઓ આપીશું, દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપીશું, પેપર લીકને રોકીશું, આગામી એક વર્ષમાં ખાલી જગ્યાઓમાં ભરતી કરીશું: અરવિંદ કેજરીવાલ: અહંકારમાં ઉડતા લોકો જોઈ શકતા નથી કે ગરીબનો ચૂલો સળગ્યો કે નહીં: સૌ પ્રથમ સ્વચ્છતા ભારતની નહીં, પરંતુ ભારતમાં ચાલી રહેલી ગંદી રાજનીતિની થવી જોઈએઃ EVM પર જે પણ બટન છે તે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું નથી પરંતુ તમારા અને તમારા પરિવારના ભવિષ્યનું બટન છેઃચૂંટણી આવી ગઈ તો હવે જુમલાઓના કારખાનામાં નવા નવા જુમલા તૈયાર થઇ રહ્યા હશે : ભગવંત માન : 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓના જનસંવાદને સંબોધિત કર્યો : ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, યુથ પ્રેસિડેન્ટ ડો.પ્રવીણ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત access_time 10:06 pm IST

શાબાસ જયદેવ access_time 4:06 pm IST