Gujarati News

Gujarati News

કપાસીયા તેલ -ફ્રૂટ શ્રીખંડ-દિવેલ ઘીમાં ભેળસેલ ખુલ્લી : નમૂના નાપાસ: મનપાની ફૂડ શાખાના દરોડા યથાવત :ચુનારાવાડ વિસ્‍તારમાં નિશાંતમાંથી લેવાયેલ સ્‍વસ્‍તિક રીફાઇન્‍ડ કપાસિયા તેલમાં કોટન સીડ ઓઇલની ગેરહાજરી તથા લેબલ પર એફએસએસએઆઇ લોગો અને લાઇન્‍સ નંબર તથા એકસપાયરી ડેટ દર્શાવેલ ન હોય નમૂનો સબસ્‍ટાર્ન્‍ડડ તથા મીસ બ્રાન્‍ડેડ જાહેર :ગાયત્રીનગર મેઇન રોડ પર ૪૦ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચેકીંગઃ ૧૧ ને નોટીસ : પ નમૂના લેવાયા : મોચીનગરમાં જલિયાણ એન્‍ટરપ્રાઇઝના ફૂટ શ્રીખંડના રીપોર્ટમાં મિલ્‍ક ફેટ ઓછા હોવાના કારણે તથા કોઠારીયા રોડ પર નિશાંત સતાશિયા પાસેથી લેવાયેલ દિવેલના ઘીમાં હળદર તથા વેજીટેબલ ફેટ ખુલતા બન્ને નમૂના સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર access_time 4:52 pm IST

'હળવુ, મળવુ, ભળવુ અને ઓગળવુ'ના સંગઠન મંત્રને સાકાર કર્યો: છેલ્લા ૭ વર્ષોમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે પાર્ટીનો વ્યાપ વધારવામાં સહભાગી થનાર તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરતા કમલેશ મિરાણી : ભવિષ્યમાં પાર્ટી તરફથી મળનાર કોઈપણ જવાબદારીને નિષ્ઠાપૂર્વક બજાવી પાર્ટીનો વ્યાપ વધારવાનો નિર્ધાર : પાર્ટી મહત્વની છે, પદ નહિં : કોરોનાની મહામારીમાં પાર્ટીના માધ્યમથી લોકસેવા કરવાનો એક અનેરો અવસર મળ્યો, જે મારા કાર્યકાળના ઈતિહાસમાં યાદગાર સંભારણું બની રહેશે :સાત વર્ષમાં રાજકોટમાંથી વિજયભાઈ રૂપાણી પ્રદેશ પ્રમુખ બન્યા, મુખ્યમંત્રી બન્યા, વજુભાઈ વાળા કર્ણાટકના રાજયપાલ બન્યા, સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને રામભાઈ મોકરીયા રાજયસભાના સાંસદ બન્યા, બીનાબેન આચાર્યએ પ્રદેશ ભાજપ મંત્રી, ભાનુબેન બાબરીયા કેબીનેટ મંત્રી બન્યા, ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય બન્યા તેમજ ડો. પ્રદિપ ડવએ ગુજરાત મેયર્સ કાઉન્સીલના ચેરમેન બનીને રાજકોટનું ગૌરવ વધાર્યુ access_time 3:54 pm IST

રાજકોટમાં અખિલ ગુજરાત સિપાહી સમાજનો ઐતિહાસિક એવોર્ડ અને સન્‍માન સમારંભ: મુસ્‍લિમ સમાજના ધર્મગુરૂ પીરે તરિકત (અલ્‍હાજ) દાદાબાપુ (સાવરકુંડલા વાળા)ના મુબારક હાથે સિપાહી હોસ્‍ટેલનો શિલાન્‍યાસ કરાશે : વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૧૦ થી પોસ્‍ટ ગ્રેજયુએટ સુધી તમામ ફેકલ્‍ટીઝમાં ૭૦% ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્‍માન થશે : રાજયભરના સિપાહી સમાજના અગ્રણી, ગૌરવ અપાવનાર અને સેવાભાવીઓને અપાશે ‘સિપાહી રત્‍ન એવોર્ડ', ‘સિપાહી ગૌરવ એવોર્ડ', ‘સિપાહી મહિલા ગૌરવ એવોર્ડ', ‘સિપાહી પ્રતિભા સન્‍માન', ‘સિપાહી સેવા સન્‍માન' અને ‘સિપાહી પત્રકાર સન્‍માન' થી નવાજવામાં આવશે : ૧૦ જુને આયોજન access_time 11:28 am IST