Gujarati News

Gujarati News

“રાજ્યની મહાપાલિકા ઓં ને અમૃત -2મિશન હેઠળ ટૂંક સમય માં વધારે ગ્રાન્ટ અપાશે : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ યોજાયા : “લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવામાં અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં ગુડ ગવર્નન્સનો નિર્ણાયક ફાળો રહ્યો છે” : શ્રી અરવિંદભાઈ રૈયાણી, મંત્રીશ્રી :“રાજ્યની ૮ મહાનગરપાલિકા, ૮ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને ૧૫૬ નગરપાલિકાઓને દર વર્ષે રૂ. ૮,૦૦૦/- કરોડની વિકાસ ગ્રાંટ આપવામાં આવેલ છે” ડૉ ધનસુખભાઈ ભંડેરી, ચેરમેનશ્રી મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ :“ગરીબ અને નબળા વર્ગના લોકોને ઘરનું આવાસ, રોજગારી અને સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પુરી પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા કટીબધ્ધ છે” મેયરશ્રી ડો. પ્રદિપ ડવ access_time 3:23 pm IST